DHYANI INVESTMENT
એક નાણાકીય સેવાઓની પેઢી…
કે જેના પર તમે ભરોસો કરી શકો…
DHYANI INVESTMENT માં આપનું હાર્દિક સ્વાગત છે. તેને વિરલ ભંભા પ્રમોટ કરે છે. તેઓ B.COM ગ્રજ્યુએટ છે. તેઓને વ્યક્તિગત આર્થિક આયોજનમાં 24 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.તેમનામાં નાણાનું સંચાલન કેવી રીતે કરવું ? તે સમસ્યાનું માર્ગદર્શન ઉકેલ લાવવાની કુશળતા છે. તેના લીધે દિવસેને દિવસે વધુને વધુ ગ્રાહકો તેમની સાથે જોડાઈ રહયા છે.આજે 1,000થી વધુ ગ્રાહક ધરાવે છે .તેમને ઘણા Award અને Achievement હાસલ કાર્ય છે.
About Us
1984માં નગીનદાસ એમ. ભંભાએ post office નાની બચત યોજના તથા જીવન વીમા (LIC) નું કામ શરુ કરેલું.
– 2001થી તેમના પુત્ર વિરલ ભંભા આ Businessમાં જોડાયા
– Financial Services જેવી કે Mutual Fund
– SIP, Life Insurance (જીવન વિમો), પોસ્ટ નાની બચત યોજના તથા HDFC Bank વગેરેનું બરવાળામાં સફળતાપૂર્વક કામ કરી રહયા છે.
– હાલમાં તેમની પાસે 1000થી વઘારે સંતુષ્ટ ગ્રાહકો છે, બરવાળા માં મેઈન બજારમાં Office ધરાવે છે.
– નગીનદાસ ભંભા , વિરલ ભંભા તથા તેમનો Staff Member ઉમેશ મેર તથા વિશાલ કણજરીયા સાથે આ Business ચલાવી રહયા છે
– તેમની Companyનું નામ DHYANI INVESTMENT છે
Why Choose us ?
31 DEC 2029 સુધીમાં 250 કરોડના AUM સાથે 5,000થી વધુ પરિવારોને બચત અને રોકાણ દ્વારા તેમની સંપતિમાં વધારો કરી આર્થિક સમૃદ્ધ બનાવવા.......
Personal Financial Planning માં લોકોની બચત અને રોકાણો સાચી દિશામાં થાય, તેમની જરૂરિયાત મુજબ થાય, તે માટે આર્થિક લક્ષ્યો પરિપૂર્ણ કરવામાં મદદ કરવી
લોકોને તેમના આર્થિક લક્ષ્યો હાસલ કરાવવા માટે Online App, Online-Consultancy, 2 શાખા દ્વારા અને 10 કર્મચારીઓ સાથે સર્વિસ પૂરી પાડવા કટીબદ્ધ છીએ.
Good Service થી ઓળખાઈએ છીએ
75% Business Ref. થી આવે છે.
Our Services
Mutual Fund
MUTUAL FUND- SIP એ લાંબા ગાળે સંપતિ બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ . "ટીપે ટીપે સરોવર ભરાય" બસ આ જ કહેવતને રજુ કરતો શબ્દ એટલે SIP Mutual Fund - નિષ્ણાંતનું (Expert) કામ કરે છે. SIP, સરેરાશના (Average) અને Power of Compoundingના સિધ્ધાંત પર કામ કરે છે માટે SIP Best છે.
Life insurance
-જીવન વિમો એ મૃત્યુ સાથે સંકળાયેલ બાબત છે. je વ્યક્તિના મૃત્યુ થવાથી,જે આર્થિક ખોટ પડે છે તે પૂરી પડે છે -જીવન વિમો પોતાના માટે નહી,પરંતુ પાછળ કોઈ જીવિત રહેવાનું છે તેના માટે છે
Post Office
- ભારત સરકાર, સૌથી સલામત રોકાણ - ટૂંકા ગાળાના આર્થિક લક્ષ્યો માટે આદર્શ રોકાણ - આકર્ષક વ્યાજ દર - દાયકાથી આ યોજનાઓ લોકોમાં લોકપ્રિય - નાની બચત - સાચી બચત
HDFC Bank
- No.1 in Private Sector Bank - Exellance Banking Services થી ઓંળખાય છે - Respected Brand - આકર્ષક વ્યાજ દર - 5 લાખ સુધીની ડીપોઝીટ સુરક્ષિત
All MF Calculators
Financial goals are the priorities and targets you set for how you want to spend and save your money. They aren’t one size fits all, because everyone has different priorities. However, if you don’t set your financial goals, you’ll probably be left wondering where all your money went. Importance of Setting Goals
Education Calculator
Lumpsum Calculator
SIP Calculator
Retirement Calculator
Wedding Calculator
Dream Vacation Calculator
24 Y
EXPERIENCE
2
EMPLOYE
1000+
CLIENTS
5
AWARDS WON
Some words from our customers
Gallery
Associated With
FIND US
Main Bazar, Opp. Kansara Sheri,
At:- Barwala, Dist:- Botad
Gujarat, 382450, India