Who We Are?

About Us

 

-1984માં નગીનદાસ એમ. ભંભાએ post office નાની બચત યોજના તથા જીવન વીમા (LIC) નું કામ શરુ કરેલું.
– 2001થી તેમના પુત્ર વિરલ ભંભા આ Businessમાં જોડાયા
– Financial Services જેવી કે Mutual Fund
– SIP, Life Insurance (જીવન વિમો), પોસ્ટ નાની બચત યોજના તથા HDFC Bank વગેરેનું બરવાળામાં સફળતાપૂર્વક કામ કરી રહયા છે.
– હાલમાં તેમની પાસે 1000થી વઘારે સંતુષ્ટ ગ્રાહકો છે, બરવાળા માં મેઈન બજારમાં Office ધરાવે છે.
– નગીનદાસ ભંભા , વિરલ ભંભા તથા તેમનો Staff Member Umeshbhai Mer તથા Vishalbhai Kanzariya આ Business ચલાવી રહયા છે
– તેમની Companyનું નામ DHYANI INVESTMENT છે

Umeshbhai Mer
Mo.no. 7096331122
service@dhyaniinvestment.com

Vishalbhai Kanzariya
Mo.No. 9512223311
support@dhyaniinvestment.com